Wednesday, 27 September 2023

Shri Govind Prabhu Avtar Din ki Hardik Shubh Kamnaye...

27 september ko Mere Sabhi ishvar pyare Sadbhakto ko Shri Govind Prabhu Avtar Din ki Hardik Shubh Kamnaye...


Saturday, 16 September 2023

महानुभाव के स्थापक श्री चक्रधर स्वामी अवतार दिन की शुभेच्छा !!

❤ મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામી અવતાર દિવસની શુભ કામનાઓ❤

     મહાનુભાવ પંથ/સંપ્રદાય મુજબ શ્રી ચક્રધર સ્વામી- શ્રીકૃષ્ણ ભગવાનના પાંચમા અવતાર પૈકી ત્રીજા કલયુગી અવતાર છે. શ્રી ચક્રપાણી મહારાજ કે જેઓ મહનુભાવ પંથના ત્રીજા અવતાર માનવામાં આવે છે તેમણે દ્વારકામાં આવેલ પાતાળ ગુંફામાં દેહ ત્યાગ કર્યા બાદ ભરૂચના પ્રધાન વિશાલદેવના પુત્ર હરીપાળના દેહાંત શરીરમાં પરકાયા પ્રવેશ કરીને શ્રી ચક્રધર સ્વામીનો  અવતાર ધારણ કર્યો હતો.

    મરાઠી ભાષાના આદ્ય ગ્રંથ "લીલા ચરિત્ર"ના અનુસાર મહાનુભાવ પંથ/સંપ્રદાયની સ્થાપના ઇ.સ. 12 મી સદીમાં શ્રી ચક્રધર સ્વામીએ કરી હતી. આજે તેમના જન્મના 800 કરતાં વધારે વર્ષો વીતી ગયા છે પણ તેમણે જે સમાજને બ્રહ્મવિદ્યા જ્ઞાન આપ્યું છે તે આજ સુધી પરમેશ્વર ભક્તિનો આધાર સમાન સાબિત થઈ રહ્યું છે. તેમણે તે સમયમાં ચાલી રહેલા સ્ત્રી-પુરુષનો ભેદભાવ, જાતિ ભેદભાવ, સ્પૃશ્યમ-અસ્પૃશ્યમ અમીર-ગરીબી વગેરે અસમાનતા દૂર કરી સમાજને સત્ય, અહિંસા તેમજ એકનિષ્ઠ પરમેશ્વર ભક્તિની મહિમા દર્શાવી. કલિયુગમાં તેમણે જીવોનો ઉદ્ધાર કરવાનું વ્યસન સ્વીકાર્યું. ભાગ્યવંત જીવોને પ્રેમ દાન આપ્યું. આ કલયુગમાં પરમેશ્વરની પ્રાપ્તિ કેવી રીતે કરવી તેનું જ્ઞાન આપ્યું તેમજ જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવ્યો. તેમના જીવન ચરિત્ર વિશે વધારે માહિતી મહાનુભાવ પંથ દ્વારા રચાયેલ લીલાચરિત્ર ગ્રંથમાંથી મળી આવે છે. તો આ શુભ પ્રસંગે સર્વ મહાનુભંથના અનુયાયીઓ તેમજ તમામ ઈશ્વર ભક્તોને "શ્રી ચક્રધર સ્વામી અવતાર દિવસ"ની ખુબ ખુબ શુભકામનાઓ

Tuesday, 6 June 2023

Geeta Adhyay 18

 सुखं त्विदानीं त्रिविधं श्रृणु मे भरतर्षभ।

 अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति॥

 यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम्‌।

 तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम्‌॥


भावार्थ :-

हे भरतश्रेष्ठ! अब तीन प्रकार के सुख को भी तू मुझसे सुन। जिस सुख में साधक मनुष्य भजन, ध्यान और सेवादि के अभ्यास से रमण करता है और जिससे दुःखों के अंत को प्राप्त हो जाता है, जो ऐसा सुख है, वह आरंभकाल में यद्यपि विष के तुल्य प्रतीत (जैसे खेल में आसक्ति वाले बालक को विद्या का अभ्यास मूढ़ता के कारण प्रथम विष के तुल्य भासता है वैसे ही विषयों में आसक्ति वाले पुरुष को भगवद्भजन, ध्यान, सेवा आदि साधनाओं का अभ्यास मर्म न जानने के कारण प्रथम 'विष के तुल्य प्रतीत होता' है) होता है, परन्तु परिणाम में अमृत के तुल्य है, इसलिए वह परमात्मविषयक बुद्धि के प्रसाद से उत्पन्न होने वाला सुख सात्त्विक कहा गया है

Adhya 18 ॥Slok36-37॥

Dandvat Pranam 🙏 Jay Shri Krishna

Sunday, 4 June 2023

Dharmsabha 63 at Sayli, Silvassa

 

रविवार दि. ४ जून २०२३ रोजी सायली येथे सत्संग तथा प्रवचन संपन्न झाले. 
 
   सत्संग मधे   गृप प्रमुख श्री दिपक भाई माहला यांनी विशेष वंदन चे महत्त्व, विकल्प दोष  विषयी निरुपण केले,तसेच श्री लखान गुरुजी यांनी श्री गोविंद प्रभू आणि श्री चक्रधर स्वामींचे लिळा सागितले. आणि लीला स्मरण करतो तेव्हा आठवण करावी लीला असे त्यांनी प्रबोधन केले.
 आयोजक -महानुभाव सेवा समिती युवा ग्रूप प्रमुख श्री दिपक भाई माहला 
 विनीत -  श्री कृष्ण ज्ञान मंदिर सायली ग्रामस्थ मंडळ..  
🙏 श्री महेशभाई नी आभार प्रदर्शना नंतर महाप्रसाद वितरण करून कार्यक्रम संपन्न झाला. 

 कार्यक्रमाचे अन्नदान, द्रव्यदान  सायली ग्रामस्थ मंडळवती सर्व सदभक्त आणि भिक्षुक चे केलें

 💐💐💐💐🙏 त्यांची सेवा महाराज स्विकार करो हीच ईश्वर चरणी प्रार्थना.💐💐💐💐 
 आपला 
 एक युवा ....🙏 दंडवत प्रणाम

                                           


                                                 

Sunday, 15 January 2023

58वी धर्म सभा श्री कृष्णा ग्ज्ञान मंदिर बोन्ता, खोरिपाडा , दा.न.ह.

 58वी धर्म सभा श्री कृष्णा ग्ज्ञान मंदिर बोन्ता, खोरिपाडा , दा.न.ह.